૨ શમુએલ 11:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જયારે નગરના માણસો બહાર આવીને યોઆબના સૈન્ય સાથે લડ્યા, ત્યારે દાઉદના સૈનિકોમાંથી કેટલાક મરણ પામ્યા અને ત્યાં ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 નગરના માણસો બહાર નીકળીને યોઆબની સાથે લડ્યા; અને લોકોમાંથી એટલે દાઉદના સૈનિકોમાંથી કેટલાક પડ્યા ઉરિયા હિત્તી પણ માર્યો ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 શત્રુનું સૈન્ય શહેરમાંથી નીકળી આવ્યું અને તેણે યોઆબના સૈન્ય પર આક્રમણ કર્યું. દાવિદના કેટલાક સૈનિકો અને ઉરિયા માર્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ17 શહેરમાંથી શત્રુઓએ ધસી આવીને યોઆબ ઉપર હુમલો કર્યો અને દાઉદના કેટલાક અમલદારો માંર્યા ગયા. હિત્તી ઊરિયા પણ માંર્યો ગયો. Viz kapitola |