૨ શમુએલ 11:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 દાઉદે પત્રમાં એમ લખ્યું કે, “ઉરિયાને દારુણ યુદ્ધમાં સૌથી આગળ રાખજે અને પછી તેની પાસેથી તમે દૂર ખસી જજો, જેથી તે દુશ્મનોના પ્રહારથી માર્યો જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે પત્રમાં એમ લખ્યું, “તમે ઉરિયાને દારુણ યુદ્ધને મોખરે રાખજો, ને તેની પાસેથી તમે દૂર ખસી જજો કે, તે જાનથી માર્યો જાય.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેણે લખ્યું હતું, “જ્યાં ઉગ્ર જંગ જામ્યો હોય ત્યાં ઉરિયાને પ્રથમ હરોળમાં રાખજો અને પછી પીછેહઠ કરી તેને મરી જવા દેશો.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 પત્રમાં તેણે લખ્યું, “જયાં ભીષણ યુદ્ધ ચાલતું હોય ત્યાં આગળ ઊરિયાને મૂકવો અને પછી તમાંરે પાછા હઠી જવું અને એને મરવા દેવો.” Viz kapitola |