૨ શમુએલ 11:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દાઉદે તેને બોલાવ્યો, તેણે તેની આગળ ખાધું, પીધું. દાઉદે તેને નશો કરાવ્યો. તે સાંજે પણ તે પોતાના પલંગ પર દાઉદના ચાકરો સાથે સૂવાને ગયો; પણ પોતાને ઘરે ગયો નહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 દાઉદે તેને બોલાવ્યો ત્યારે તેની આગળ તેણે ખાધુંપીધું; અને દાઉદે તેને મસ્ત બનાવ્યો. અને સાંજે તે તેના ખાટલા પર પોતાના મુરબ્બીના ચાકરોની સાથે સૂવા ગયો, પણ પોતાને ઘેર ગયો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દાવિદે તેને સાંજના ભોજન માટે આમંત્રણ આપ્યું. ઉરિયાએ દાવિદ સાથે ખાધુંપીધું. દાવિદે તેને ખૂબ દારૂ પીવડાવીને ચકચૂર બનાવ્યો. છતાં તે રાત્રે પણ ઉરિયા ઘેર ગયો નહિ. એને બદલે, મહેલના રક્ષકદળની ઓરડીમાં તેની પથારીમાં સૂઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ13 બીજે દિવસે દાઉદે તેને પોતાની સાથે ખાણી-પાણી માંટે લઇ ગયો; તેણે તેને દારૂ પીવા બોલાવ્યો અને ખૂબ દારૂ પાયો પણ સાંજે ઊરિયા ઘેર જવાને બદલે બહાર જઈ રાજાના અંગરરક્ષકો ભેગો તેઓની પથારી ઉપર મહેલના દરવાજાની બહાર સૂઈ રહ્યો. Viz kapitola |