૨ શમુએલ 11:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દાઉદને જણાવવાંમાં આવ્યું કે, “ઉરિયા પોતાને ઘરે ગયો નથી,” તેથી દાઉદે ઉરિયાને કહ્યું કે, “શું તું મુસાફરીએથી આવ્યો નથી? તો તું શા માટે તારે ઘરે ગયો નહિ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દાઉદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી, ત્યારે દાઉદે ખબર મળી કે ઉરિયાને પૂછ્યું, “શું તું મુસાફરીએથી આવ્યો નથી? તું તારે ઘેર કેમ ગયો નહિ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 દાવિદને ખબર મળી કે ઉરિયા ઘેર ગયો નથી ત્યારે તેણે તેને કહ્યું, “લાંબી મુસાફરી પછી તું હમણાં જ પાછો ફર્યો છે, તો પછી તું ઘેર કેમ ગયો નથી?” Viz kapitolaપવિત્ર બાઈબલ10 ઊરિયાએ જે કંઈ કર્યુ હતું તે દાઉદે જાણ્યું, તેણે તેને બોલાવીને પૂછયું, “તને શું થઈ ગયું છે? તું લાંબા પ્રવાસેથી પાછો ફર્યો છે, તું તારે ઘેર કેમ ન ગયો?” Viz kapitola |