૨ શમુએલ 10:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 આમ્મોનીઓએ બહાર નીકળીને તેમના નગરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ વ્યૂહરચના કરી, સોબાહના તથા રહોબના અરામીઓ, ટોબના તથા માકાના માણસો પોતે ખુલ્લાં મેદાનમાં અલગ ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 આમ્મોનપુત્રોએ બહાર આવીને દરવાજાના નાકા આગળ વ્યૂહ રચ્યો; અને સોબાના તથા રાહોબના અરામીઓ, અને ટોબના તથા માકાના માણસો મેદાનમાં અળગા ઊભા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આમ્મોનીઓ કૂચ કરી બહાર આવ્યા અને તેમની રાજધાની રાબ્બાના પ્રવેશદ્વારે મોરચો નાખ્યો, જ્યારે અરામીઓ, ટોબના માણસો અને માખાએ સીમના ખુલ્લા મેદાનમાં મોરચો નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 આમ્મોનીઓ બહાર આવીને નગરના પ્રવેશદ્વાર આગળ ગોઠવાઈ ગયા. અને સોબાહના અને રાહોબનાં અરામીઓ તથા ટોબના અને માંઅખાહના માંણસો ખુલ્લા મેદાનમાં યુદ્ધ લડવા માંટે આવ્યાં. Viz kapitola |