૨ શમુએલ 10:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેથી હાનૂને દાઉદના માણસોને પકડાવીને તેઓની અડધી અડધી દાઢી મૂંડાવી નાખી, ને તેઓનાં વસ્ત્રો વચ્ચોવચમાંથી નિતંબો સુધી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 હાનૂને દાવિદના સંદેશકોને પકડીને તેમની દાઢી એકબાજુથી કાપી નખાવી અને કમરથી નીચેના ભાગનાં વસ્ત્ર વચ્ચોવચ્ચથી ફાડી નખાવીને તેમને મોકલી દીધા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 આથી હાનૂને દાઉદના માંણસોને પકડીને, તેઓની અડધી દાઢી મૂંડાવી નાખી, તેમનાં કપડાં કમર નીચેથી કપાવી નાંખ્યા અને તેમને મોકલી દીધા. Viz kapitola |