૨ શમુએલ 10:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અને જયારે અરામીઓએ જોયું કે તેઓને ઇઝરાયલે પરાજિત કર્યા છે, ત્યાર પછી તેઓ ફરીથી એકત્ર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અરામીઓએ જોયું કે અમે ઇઝરાયલ આગળ હારી ગયા છીએ, ત્યારે તેઓ એક્ત્ર થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ15 અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ. Viz kapitola |