૨ શમુએલ 10:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 યોઆબ અને તેના સૈન્યના સૈનિકો અરામીઓ સામે યુદ્ધ કરવાને આગળ આવ્યા અને તેઓ ઇઝરાયલના સૈન્યની આગળથી નાસી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પછી યોઆબ તથા તેની સાથેના માણસો અરામીઓ સામે યુદ્ધ કરવા પાસે આવ્યા. અને તેઓ યોઆબની આગળથી નાસી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 યોઆબ અને તેના માણસોએ હુમલો કર્યો. અને અરામીઓ ભાગ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 યોઆબ અને તેના માંણસો જયારે અરામીઓ સામે યુદ્ધ કરવા માંટે આગળ વધ્યા ત્યારે અરામીઓ ભાગવા લાગ્યાં. Viz kapitola |