૨ શમુએલ 10:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 બહાદુરી બતાવજો, આપણે આપણા લોકને માટે તથા ઈશ્વરના નગરોને માટે શૂરાતન બતાવીએ, પછી ઈશ્વર પોતાના ઉદ્દેશ માટે તેમને જે યોગ્ય લાગે તે મુજબ કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 હિમ્મત રાખજે, ને આપણે આપણા લોકને માટે તથા આપણા ઈશ્વરનાં નગરોને માટે મરદાઈ દાખવીએ. પછી યહોવાને જે સારું લાગે તે તે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 બળવાન થઈને હિમ્મત રાખજે. આપણે આપણા લોકો અને આપણા ઈશ્વરનાં શહેરો માટે ઉગ્ર જંગ ખેલીને શૌર્ય દાખવીએ. પછી જેવી પ્રભુની ઇચ્છા.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 પરંતુ તમે સૌ હિંમત રાખજો. અને આપણા લોકો માંટે અને આપણા દેવનાં નગરો માંટે બહાદુરીથી લડજો, અને યહોવાની જે ઇચ્છા હશે તે મુજબ થશે.” Viz kapitola |