૨ શમુએલ 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શાઉલે આસપાસ નજર કરીને મને જોઈને બોલાવ્યો. મેં ઉત્તર આપ્યો કે, ‘હું આ રહ્યો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેમણે પોતાની પાછળ નજર કરી, એટલે મને જોઈને તેમણે હાંક મારી. મેં ઉત્તર દીધો, ‘હું આ રહ્યો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેમણે પાછા વળીને નજર કરી અને મને જોઈને બોલાવ્યો. મેં કહ્યું, ‘જી’. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેણે પાછા વળીને જોયું, અને મને જોઈને તેણે મોટે સાદે મને બૂમ પાડી, એટલે મેં કહ્યું કે હું આ રહ્યો. Viz kapitola |