૨ શમુએલ 1:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 દાઉદે તે જુવાન માણસને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું આ દેશમાં એક પરદેશીનો દીકરો, એટલે અમાલેકી છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પોતાને તે ખબર આપનાર જુવાનને દાઉદે પૂછ્યું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો. “હું એક પરદેશીનો દિકરો, એટલે અમાલેકી છું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 દાવિદે તેની પાસે સંદેશો લાવનાર પેલા યુવાનને પૂછયું, “તું ક્યાંનો છે?” તેણે જવાબ આપ્યો, “હું પરપ્રજાનો અમાલેકી છું, પણ તમારા દેશમાં રહું છું.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 દાઉદે ખબર આપનાર માંણસને પૂછયું, “તું કયાંથી આવે છે?” એટલે તેણે જવાબ આપ્યો, “હું તો આ દેશમાં વસતા એક પરદેશી અમાંલેકીનો પુત્ર છું.” Viz kapitola |