2 પિતર 1:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે પોતે તે સ્વર્ગવાણી સાંભળી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જ્યારે અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અમે તેમની સાથે પવિત્ર પર્વત પર હતા ત્યારે આકાશમાંથી આવતો એ અવાજ અમે જાતે સાંભળ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી. Viz kapitola |