૨ રાજા 9:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ફરીથી ચોકીદારે ખબર આપી, “તે પણ તેઓને મળ્યો, પણ તે પાછો આવતો નથી. તેની રથની સવારીની પધ્ધતિ તો નિમ્શીના દીકરા યેહૂની સવારી જેવી લાગે છે, કેમ કે, તે ઝડપી સવારી કરી રહ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પહેરેગીરે ખબર આપી, “તે પણ તેમની પાસે પહોચ્યો છે, પણ પાછો આવતો નથી. વળી સવારી કરવાની રીત તો નિમ્શીના દીકરા યેહૂની સવારી જેવી છે; કેમ કે તે અતિ જોસભેર સવારી કરે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 સંરક્ષકે ફરી જાણ કરી કે સંદેશક ટુકડી પાસે પહોંચ્યો છે, પણ પાછો ફરતો નથી. વળી તેણે કહ્યું, “ટુકડીનો આગેવાન નિમ્શીનો પૌત્ર યેહૂ ગાંડોતૂર બનીને રથ હાંકી રહ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.” Viz kapitola |