૨ રાજા 9:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 “પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં આવીને તેઓને કહ્યું, “રાજા એમ પુછાવે છે કે: ‘શું સલાહ શાંતિ છે?’” યેહૂએ કહ્યું, “તારે શાંતિનું શું કામ છે? તું પાછો વળીને મારી પાછળ આવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પછી તેણે બીજો ઘોડેસવાર મોકલ્યો; એણે પણ તેમની પાસે પહોંચીને કહ્યું, “રાજા એમ પૂછાવે છે કે, શું સલાહશાંતિ છે?”યેહૂએ ઉત્તર આપ્યો, “તારે સલાહશાંતિનું શું કામ છે? તું વળીને મારી પાછળ આવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 બીજો એક સંદેશક મોકલવામાં આવ્યો અને તેણે પણ યેહૂને એ જ પ્રશ્ર્ન પૂછયો. યેહૂએ ફરી એ જ જવાબ આપ્યો, “તારે સુલેહશાંતિનું શું કામ છે? મારી પાછળ જોડાઈ જા.” Viz kapitolaપવિત્ર બાઈબલ19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?” યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો” Viz kapitola |