૨ રાજા 8:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી એલિશા દમસ્કસમાં ગયો તે સમયે અરામનો રાજા બેન-હદાદ બીમાર હતો. રાજાને એવી ખબર મળી કે, “ઈશ્વરભક્ત અહીં આવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પછી એલિશા દમસ્કસ ગયો. તે વખતે અરામનો રાજા બેન-હદાદ માંદો હતો. તેને એવી ખબર મળી કે “ઈશ્વરભક્ત અત્રે આવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અરામનો રાજા બેનહદાદ બીમાર હતો ત્યારે એલિશા દમાસ્ક્સ ગયો. ઈશ્વરભક્ત એલિશા ત્યાં છે એવી રાજાને ખબર મળી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 પછી એલિશા અરામના પાટનગર દમસ્કમાં ગયો, ત્યાં બેન-હદાદ, રાજા માંદગીમાં પથારીવશ હતો, અને તેને ખબર મળી કે, “દેવના માણસ છેક આપણે આંગણે આવ્યા છે.” Viz kapitola |