Online Bible

- Reklamy -




૨ રાજા 8:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 અહાઝયાહ આહાબના કુટુંબને માર્ગે ચાલ્યો, જેમ આહાબના કુટુંબે કર્યું તેમ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. કેમ કે, તે આહાબના કુટુંબનો જમાઈ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અહાઝ્યા આહાબના ઘરનાંને માર્ગે ચાલ્યો, ને આહાબના ઘરનાંએ કર્યું તેમ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું, કેમ કે તે આહાબના કુટુંબનો જમાઈ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 અહાઝયા આહાબ રાજા સાથે લગ્નસંબંધને કારણે સગો થતો હોઈ તેણે આહાબના કુટુંબની જેમ પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

27 તે આહાબના કુટુંબને પગલે ચાલ્યો અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની નજરમાં ખોટું ગણાય એવું આચરણ કર્યું. કારણ, તે એ કુટુંબ સાથે લગ્ન સંબંધથી જોડાયેલો હતો.

Viz kapitola kopírovat




૨ રાજા 8:27

Následuj nás:

Reklamy


Reklamy