Online Bible

- Reklamy -




૨ રાજા 8:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 અહાઝયાહ રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અહાઝ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું. એ ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તે સમયે તે બાવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અથાલ્યા હતું અને તે આહાબ રાજાની પુત્રી હતી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 અહાઝયા રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો, પણ તેણે યરૂશાલેમમાં માત્ર એક વર્ષ સુધી રાજ્ય કર્યું, તેની માતાનું નામ અથાલ્યા હતું, તે ઇસ્રાએલના રાજા ઓમ્રીની પુત્રી હતી.

Viz kapitola kopírovat




૨ રાજા 8:26

Následuj nás:

Reklamy


Reklamy