૨ રાજા 8:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યોરામનાં બાકીનાં કાર્યો અને તેણે જે કંઈ કર્યું તે બધું યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યહોરામના બાકીનાં કૃત્યો, ને તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 યહોરામનાં બાકીનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ23 યહોરામના શાસન દરમ્યાનનાં બીજાં બનાવો અને તેણે કરેલા કાર્યો યહૂદાના રાજાઓના ઈતિહાસ નામક પુસ્તકમાં લખાયેલા છે. Viz kapitola |