Online Bible

- Reklamy -




૨ રાજા 8:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી હઝાએલ એલિશા પાસેથી રવાના થઈને પોતાના માલિક પાસે આવ્યો. તેણે તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તેણે મને કહ્યું તું નિશ્ચે સાજો થશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી હઝાએલ એલિશા પાસેથી વિદાય થઈને પોતાના ધણી પાસે આવ્યો. રાજાએ તેને પૂછ્યું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે ઉત્તર આપ્યો, “તેમણે મને કહ્યું કે, ‘તમે નક્કી સાજા થશો.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 હઝાએલ બેનહદાદ પાસે પાછો ગયો એટલે તેણે પૂછયું, “એલિશાએ શું કહ્યું?” હઝાએલે જવાબ આપ્યો, “તેમણે મને કહ્યું કે તમે જરૂર સાજા થશો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 હઝાએલ એલિશા પાસેથી નીકળીને પાછો પોતાના રાજા પાસે આવ્યો. તેણે તેને પૂછયું, “એલિશાએ તને શું કહ્યું?” તેણે જવાબ આપ્યો, “તમારા સાજા થવાની જાણ એલિશાએ મને કરી છે.”

Viz kapitola kopírovat




૨ રાજા 8:14

Následuj nás:

Reklamy


Reklamy