૨ રાજા 7:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 માટે તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, “જઈને જુઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એથી તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેમને અરામીઓના સૈન્યની પાછળ મોકલતા કહ્યું, “જઈને જુઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેથી તેમણે બે રથસવારોને તૈયાર કર્યા અને રાજાએ તેમને બે રથ સાથે અરામીઓના સૈન્યની તપાસ માટે મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ14 આથી તેમણે બબ્બે ઘોડા જોડેલા બે રથ તૈયાર કરાવ્યા અને અરામીઓ ક્યાં સંતાઇ ગયા છે “તેની તપાસ કરવા માટે બે રથચાલકોને મોકલવામાં આવ્યા.” Viz kapitola |