૨ રાજા 6:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેઓએ લાકડાં કાપવા માંડયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી તે તેમની સાથે ગયો. તેઓએ યર્દન પહોંચીને લાકડાં કાપવા માંડ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પછી તેઓ સાથે ઉપડયા. તેઓ યર્દન આવ્યા એટલે કામ શરૂ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 અને તે તેમની સાથે ગયો. યર્દન પહોંચીને તેમણે લાકડાં કાપવા માંડયાં. Viz kapitola |