૨ રાજા 6:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 માટે અમે મારા દીકરાને રાંધીને ખાધો, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, “તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે તેના દીકરાને સંતાડી દીધો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 માટે અમે મારો દીકરો રાંધીને ખાધો. અને બીજે દિવસે મેં તેને કહ્યું કે, તારો દીકરો આપ કે, આપણે તેને ખાઈએ. પણ તેણે પોતાના દીકરાને સંતાડી દીધો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તેથી અમે મારો દીકરો રાંધીને ખાધો. બીજે દિવસે મેં તેને કહ્યું કે આપણે તારો દીકરો ખાઈએ, પણ તેણે તે સંતાડી દીધો છે!” Viz kapitolaપવિત્ર બાઈબલ29 તેથી અમે માંરા પુ્ત્રનું માંસ રાંધીને ખાધું, બીજે દિવસે મેં જયારે તેને કહ્યું, ‘હવે તારા પુત્રને માંરી નાખ કે, આપણે તેનું માંસ ખાઈએ.’ ત્યારે તેણે તેને સંતાડી દીધો.” Viz kapitola |