૨ રાજા 6:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જ્યારે અરામીઓ એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાહને પ્રાર્થના કરી, “હે યહોવાહ, આ લોકોને અંધ બનાવી દો.” અને યહોવાહે એલિશાના કહ્યા પ્રમાણે તેઓને અંધ કરી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તે [દુશ્મનો] એલિશાની પાસે આવ્યા, ત્યારે એલિશાએ યહોવાની પ્રાર્થના કરી, “કૃપા કરીને આ લોકને આંધળા કરી નાખો.” અને યહોવાએ એલિશાના કહેવા પ્રમાણે તેમને આંધળા કરી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અરામીઓએ હુમલો કર્યો એટલે એલિશાએ પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, આ માણસોને આંધળા કરી દો!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને તેમને આંધળા બનાવી દીધા. Viz kapitolaપવિત્ર બાઈબલ18 અરામીઓ એલિશા તરફ ધસી આવ્યા, એટલે એલિશાએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તેઓને અંધ બનાવી દો.” અને યહોવાએ એલિશા એ કહ્યા પ્રમાંણે તેમને આંધળા બનાવી દીધા. Viz kapitola |