૨ રાજા 5:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે એ પત્ર ઇઝરાયલના રાજાને આપીને કહ્યું, “હવે આ પત્ર જયારે તમારી પાસે લાવ્યો છું, ત્યારે તમારે જાણવું કે મેં મારા ચાકર નામાનને તમારી પાસે મોકલ્યો છે, કે જેથી તમે તેનો કુષ્ઠ રોગ મટાડો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તે એક પત્ર ઇઝરાયલના રાજા પાસે લાવ્યો, [જેમાં એમ લખેલું હતું] , ‘હવે આ પત્ર તમને પહોંચે, ત્યારે [તમારે જાણવું કે] મેં મારા સેવક નામાનને તમારી પાસે મોકલ્યો છે, એ માટે કે તમે તેનો કોઢ મટાડો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ઇઝરાયલના રાજાને પાઠવેલા પત્રમાં આવું લખ્યું હતું: “આ પત્ર લાવનાર નામાન મારા અધિકારી છે. તમે તેનો રોગ મટાડશો.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 તેણે ઇસ્રાએલના રાજાને પત્ર આપ્યો, જે નીચે મુજબ હતો, “હું માંરા સેવક નામાંનને તમાંરી પાસે મોકલું છું, તમે એનો ચામડીનો રોગ કોઢ મટાડશો.” Viz kapitola |