૨ રાજા 5:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 જયારે ગેહઝી, પહાડ પર પહોંચ્યો, ત્યારે તેણે ચાંદી ભરેલી થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં સંતાડી દીધી. અને નામાનના ચાકરોને પરત મોકલી દીધા. તેઓ વિદાય થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ગેહઝી ઓફેલ પહોંચ્યો, ત્યારે તેણે થેલીઓ તેઓના હાથમાંથી લઈને ઘરમાં મૂકી. અને તેણે તે માણસોને રજા આપી, ને તેઓ વિદાય થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 એલિશા રહેતો હતો તે પહાડ પર તેઓ પહોંચ્યા તો ગેહઝીએ બે પોટલાં લઈને ઘરમાં મૂક્યાં. પછી તેણે નામાનના નોકરોને પાછા મોકલ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ24 જયારે ગેહઝીએ એલિશા રહેતો હતો તે ટેકરી પર પહોંચ્યો, ત્યારે તેણે પેલા બે માંણસો પાસેથી વસ્તુઓ લઈને ઘરમાં મૂકી દઈ તેમને મોકલી દીધા, પછી તેઓ વિદાય થયા. Viz kapitola |