૨ રાજા 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી તે સ્રી એલિશા પાસેથી ગઈ અને તેણે તથા તેના દીકરાઓએ ઘરમાં જઈને બારણું બંધ કરી દીધું. તેઓ તેની પાસે વાસણો લાવતા ગયા અને તે વાસણોમાં તેલ રેડતી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી તે સ્ત્રી એલિશાની પાસે ગઈ, ને તેણે તથા તેના દીકરાઓએ [ઘરમાં] પેસીને બારણું બંધ કર્યું. તેઓ તેની પાસે [વાસણો] લાવતા, ને તે [તેમાં તેલ] રેડતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 તેથી પેલી સ્ત્રી પોતાના પુત્રો સાથે ઘરમાં ગઈ, અને બારણું બંધ કર્યું પછી ઓલિવ તેલની નાની બરણી લીધી અને તેના પુત્રો તેની પાસે જેમ જેમ બરણીઓ લાવતા ગયા તેમ તેમ તેમાં તેલ રેડયું. Viz kapitolaપવિત્ર બાઈબલ5 પેલી સ્રીએ ત્યાંથી જઈને બાળકો સાથે ઘરમાં જઈ બારણાં વાસી દીધાં, બાળકો જેમ જેમ તેને બરણીઓ આપતાં ગયાં તેમ તેમ તે તેમાં તેલ રેડતી ગઈ. Viz kapitola |