Online Bible

- Reklamy -




૨ રાજા 4:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તેના ચાકરે કહ્યું, “શું, હું આ સો માણસોની આગળ મૂકું?” પણ એલિશાએ કહ્યું, “તું આ લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવાહ એવું કહે છે, ‘તેઓ ખાશે તોપણ તેમાંથી વધશે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તેના ચાકરે કહ્યું, “શું હું આ સો માણસોની આગળ મૂકું?” પણ તેણે કહ્યું, “લોકોને આપ કે તેઓ ખાય, કેમ કે યહોવા એમ કહે છે, ‘તેઓ ખાઇ રહેશે તોયે તેમાંથી પડ્યું રહેશે.’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 પણ તેણે કહ્યું, “આ કંઈ સો માણસોને બસ થાય તેટલો ખોરાક નથી.” એલિશાએ જવાબ આપ્યો, “તેમને તેમાંથી પીરસવા માંડ; કારણ, પ્રભુ કહે છે કે તેઓ ખાશે તોય થોડું વધશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

43 પણ તેના નોકરે કહ્યું, “સો માંણસોને હું આ શી રીતે પીરસું?” છતાં એલિશાએ કહ્યું, “તું તારે લોકોને પીરસી દે. આ યહોવાનાં વચન છે; ‘એ લોકો ખાઈ રહેશે અને વધશે પણ ખરું.’”

Viz kapitola kopírovat




૨ રાજા 4:43

Následuj nás:

Reklamy


Reklamy