૨ રાજા 4:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને એલિશાને પગે પડી, ને તે પોતાના દીકરાને ઊંચકી લઈને બહાર ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તે જમીન પર મસ્તક નમાવી એલિશાને પગે પડી. પછી તે પોતાના દીકરાને લઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ37 તે સ્રીએ અંદર જઈને જમીન પર લાંબા થઈને તેમને પ્રણામ કર્યા.અને પછી પોતાના બાળકને લઈને બહાર ચાલી ગઈ. Viz kapitola |