૨ રાજા 4:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” એટલે તેણે એને બોલાવી. જ્યારે એ તેની પાસે આવી ત્યારે એલિશાએ કહ્યું, ”તારા દીકરાને ઉઠાવી લે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 એલિશાએ ગેહઝીને બોલાવીને છોકરાની માને બોલાવવા કહ્યું. તે અંદર આવી એટલે તેણે તેને કહ્યું. “લે, તારો દીકરો.” Viz kapitolaપવિત્ર બાઈબલ36 પછી પ્રબોધકે ગેહઝીનને બૂમ પાડી અને કહ્યું, “શૂનેમની સ્ત્રીને બોલાવ.” એટલે તેણે તેણીને બોલાવી. તે આવી એટલે એલિશાએ તેને કહ્યું, “લે આ તારો પુત્ર.” Viz kapitola |