Online Bible

- Reklamy -




૨ રાજા 4:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને [પલંગ] પર ચઢીને તે છોકરા પર સૂતો, અને એના મોં પર પોતાનું મોં, એની આંખો પર પોતાની આંખો, એના હાથ પર પોતાના હાથ રાખ્યા, અને પોતે છોકરા પર લાંબો થઈને [સૂતો]. અને છોકરાનો દેહ ગરમ થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 પછી પોતાનું માથું, આંખો અને હાથ છોકરાનાં માથું, આંખો અને હાથ પર મૂકીને તે છોકરા પર સૂતો. તે છોકરા પર સૂતો હતો ત્યારે છોકરાના શરીરમાં ગરમાવો આવવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

34 ત્યાર પછી તે પલંગ પર ચઢીને છોકરાની પર લાંબો થયો તેણે પોતાનું મોઢું છોકરાના મોઢાં પર, આંખ છોકરાની આંખ પર અને હાથ છોકરાના હાથની પર એટલે છોકરાના શરીરમાં ગરમાંવો આવ્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 4:34

Následuj nás:

Reklamy


Reklamy