૨ રાજા 4:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તેથી તે અંદર ગયો, ને બન્ને અંદર રહીને તેણે બારણું બંધ કર્યું ને યહોવાની પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેણે ઓરડી બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ33 તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી. Viz kapitola |