૨ રાજા 4:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 એલિશા ઘરમાં આવ્યો ત્યારે જુઓ, છોકરો મૂએલો તથા તેના પલંગ પર સુવાડેલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 એલિશા આવ્યો એટલે ઓરડીમાં એકલો ગયો અને છોકરાને પથારીમાં મરેલો પડયો જોયો. Viz kapitolaપવિત્ર બાઈબલ32 એલિશા પછી ઘરમાં દાખલ થયો અને ત્યા તેની પથારીમાં મરેલો છોકરો પડેલો હતો. Viz kapitola |