૨ રાજા 4:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 છોકરાની માએ કહ્યું, “યહોવાના જીવના તથા તમારા જીવના સમ કે હું તમને મૂકવાની નથી.” તેથી તે ઊઠીને એની પાછળ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 સ્ત્રીએ એલિશાને કહ્યું, “પ્રભુના અને તમારા જીવના સમ, હું તમને મૂકીને જવાની નથી.” તેથી એલિશા ઊઠીને તેની સાથે ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ30 પણ છોકરાની માંતાએ કહ્યું, “યહોવાના સમ, તમાંરા સમ; હું આપને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો. Viz kapitola |