Online Bible

- Reklamy -




૨ રાજા 4:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી એણે ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના ચાકરને કહ્યું, “હાંકીને આગળ ચાલ; અને હું તને આજ્ઞા કરું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 પછી તેણે ગધેડા પર જીન મૂકાવ્યું અને નોકરને કહ્યું, “ગધેડાને શકાય તેટલું ઝડપથી દોડાવ અને તને કહું નહિ ત્યાં સુધી તેને ધીમું પાડતો નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

24 ગધેડા પર જીન નંખાવીને તેણે નોકરને કહ્યું, “ઉતાવળ કરજે, અને સિવાય કે હું તને કહું ધીમો પડતો નહિ.”

Viz kapitola kopírovat




૨ રાજા 4:24

Následuj nás:

Reklamy


Reklamy