૨ રાજા 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 છોકરાએ પોતાના પિતાને કહ્યું, “મારું માથું, મારું માથું.” એટલે તેણે પોતાના ચાકરને કહ્યું, “એને ઊંચકીને એની મા પાસે લઈ જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 એકાએક તેણે તેના પિતાને બૂમ પાડી, “મારું માથું, મારું માથું દુ:ખે છે!” પિતાએ એક નોકરને કહ્યું, “છોકરાને તેની મા પાસે લઈ જા.” Viz kapitolaપવિત્ર બાઈબલ19 એકાએક માંથું દુ:ખતા તેણે તેના પિતાને ફરિયાદ કરી, તેથી તેના પિતાએ પોતાના એક નોકરને કહ્યું, “તું છોકરાને તેની માંતા પાસે ઘેર લઈ જા.” Viz kapitola |