૨ રાજા 4:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એક દિવસે એવું બન્યું કે, ઈશ્વરભક્ત ત્યાં આવ્યો, ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એક દિવસે એલિશા શૂનેમ આવ્યો અને આરામ માટે તેની ઓરડીમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઈબલ11 એક દિવસ એલિશા ત્યાં આવ્યો. ત્યારે તે ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા પથારીમાં સૂતો, Viz kapitola |