Online Bible

- Reklamy -




૨ રાજા 4:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કૃપા કરીને‍ ચાલો, આપણે ભીંત પર એક નાની ઓરડી બનાવીએ. અને ત્યાં આપણે તેમને માટે એક પલંગ, મેજ, બાજઠ તથા દીવી મૂકીએ. અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તો આપણે ધાબા ઉપર એક નાની ઓરડી બાંધીએ, અને તેમાં પથારી, બાજઠ, આસન અને દીવો રાખીએ; જેથી જ્યારે તે આપણી મુલાકાતે આવે ત્યારે તેમાં રહી શકે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 તો આપણે એને માંટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પથારી, એક મેજ, એક ખુરસી અને એક દીવાની વ્યવસ્થા કરીએ, તેથી એ જયારે અહીં આવે ત્યારે અહીં આ ઓરડીમાં રહી શકે.”

Viz kapitola kopírovat




૨ રાજા 4:10

Následuj nás:

Reklamy


Reklamy