૨ રાજા 3:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી તેણે યહૂદિયાના રાજા યહોશાફાટને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે. શું મોઆબની સામે યુદ્ધ કરવા તું મારી સાથે આવશે?” યહોશાફાટે કહ્યું, “હું આવીશ. જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, જેવા તમારા ઘોડેસવારો તેવા મારા ઘોડેસવારો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેણે જઈને યહૂદિયાના રાજા યહોશાફાટ પાસે માણસ મોકલીને કહાવ્યું, “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બંડ કર્યું છે. તું મારી સાથે મોઆબ સામે યુદ્ધ કરવા આવશે?” તેણે કહ્યું, “હું આવીશ:જેવા તમે તેવો હું છું, જેવા તમારા લોક તેવા મારા લોક, ને જેવા તમારા ઘોડા તેવા મારા ઘોડા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે યહૂદિયાના રાજા યહોશાફાટ પર સંદેશો મોકલ્યો: “મોઆબના રાજાએ મારી વિરુદ્ધ બળવો કર્યો છે; તેની સામે લડાઈ કરવામાં તમે મારી સાથે જોડાશો?” યહોશાફાટ રાજાએ જવાબ આપ્યો, “હું જોડાઈશ. હું તમારા પક્ષમાં છું અને એ જ પ્રમાણે મારા માણસો અને મારા ઘોડા પણ તમારા પક્ષમાં જ છે. આપણે કયે માર્ગે હુમલો કરીશું?” Viz kapitolaપવિત્ર બાઈબલ7 પછી તેણે યહૂદાના રાજાને સંદેશો મોકલ્યો કે, “મોઆબના રાજાએ માંરી સામે બળવો કર્યો છે. મોઆબ પર હુમલો કરવામાં તમે મને સાથ આપશો?” તેણે જવાબ આપ્યો, “જરૂર, આપણે બે કંઈ જુદા નથી; માંરા સૈનિકો એ તમાંરા જ સૈનિકો છે, માંરા ઘોડા એ તમાંરા જ ઘોડા છે.” Viz kapitola |