૨ રાજા 3:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી યહોરામ રાજાએ તે જ સમયે સમરુનથી બહાર નીકળીને ઇઝરાયલના સૈનિકોને યુદ્ધને માટે એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તે વખતે યહોરામ રાજાએ સમરુનમાંથી નીકળીને બધા ઇઝરાયલને ભેગા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 યોરામે તરત જ ઇઝરાયલના સૈન્યને સાબદું કર્યું અને સમરૂનમાંથી કૂચ કરી ઉપડયો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં. Viz kapitola |