૨ રાજા 3:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પણ આહાબના મરણ પછી મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પણ આહાબ મરણ પામ્યો ત્યારે એમ થયું કે મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ ઇઝરાયલનો રાજા આહાબ મરણ પામ્યો એટલે મેશાએ ઇઝરાયલ સામે બળવો પોકાર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો, Viz kapitola |