૨ રાજા 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, પણ તેના પિતાની કે માતાની જેમ નહિ, કેમ કે તેણે તેના પિતાએ બનાવેલો બઆલનો પવિત્ર સ્તંભ કાઢી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તોપણ તેના પિતાની જેમ ને તેની માની જેમ નહિ; કેમ કે તેના પિતાએ કરેલો બાલનો સ્તંભ તેણે કાઢી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. છતાં તે તેના પિતા આહાબ કે તેની માતા ઇઝબેલ જેટલો દુષ્ટ નહોતો; કારણ, બઆલની પૂજા માટે તેના પિતાએ બનાવેલી પ્રતિમા તેણે તોડી પાડી. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેણે યહોવાને નારાજ કરે તેવો કામો કાર્યા હતા, જો કે તેના કાર્યો એ છેક એના માંતા પિતાના કાર્યો જેવા નહોતા, કારણ, એણે એના પિતાએ ઊભુ કરેલુ બઆલનું પૂતળું પૂજાસ્થળેથી કાઢી નાખ્યુ હતું. Viz kapitola |