Online Bible

- Reklamy -




૨ રાજા 3:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે યહોવાહ એવું કહે છે, તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ જોશો નહિ, પણ આ ખીણ પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તેમ જ તમારાં જાનવર અને તમારાં પશુઓ પણ પાણી પીશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કેમ કે યહોવા એમ કહે છે, ‘તમે પવન જોશો નહિ, તેમ તમે વરસાદ પણ જોશો નહિ, તોપણ એ ખીણ પાણીથી ભરાશે. અને તમે, એટલે તમે તેમ જ તમારાં ઢોર તથા તમારાં જાનવર પણ પીશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તમને વરસાદ કે પવન દેખાશે નહિ; તો પણ આ ઝરણાનો પટ પાણીથી ભરાઈ જશે અને તમે, તમારાં ઢોરઢાંક અને ભારવાહક પ્રાણીઓને પીવા પુષ્કળ પાણી મળી રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

17 તમે બધા વરસાદ કે પવન જોવા પામશો નહિ; પણ આ કોતર પાણીથી ભરાઈ જશે. અને તેમાં તમે, તમાંરું લશ્કર અને જાનવરો માંટે પીવા પૂરતું પાણી હશે.

Viz kapitola kopírovat




૨ રાજા 3:17

Následuj nás:

Reklamy


Reklamy