૨ રાજા 3:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેણે કહ્યું, “યહોવાહ એમ કહે છે: આ સૂકી નદીની ખીણમાં બધી જગ્યાએ ખાઈઓ ખોદો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેણે કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ ખીણમાં બધે ખાઈઓ ખોદો.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 અને તે બોલ્યો, “પ્રભુ આમ કહે છે: ‘સુકાઈ ગયેલા ઝરણાના આ પટમાં બધે ખાઈઓ ખોદો. Viz kapitolaપવિત્ર બાઈબલ16 અને તે બોલ્યો, “આ યહોવાનાં શબ્દો છે: આ ખીણને ખાડાંથી ભરી દો. Viz kapitola |