૨ રાજા 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એલિશાએ કહ્યું, “સૈન્યોના યહોવાહ, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ, જો યહૂદિયાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માન ન હોત, તો ખરેખર હું તમારી તરફ દ્રષ્ટિ પણ ન કરત. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 એલિશાએ કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવા, જેમની સમક્ષ હું ઊભો રહું છું તેમના જીવના સમ કે, જો યહૂદિયાના રાજા યહોશાફાટના મોંની શરમ મને ન પડતી હોત, તો ખરેખર હું તમારી તરફ નજર પણ ન કરત, ને તમને જોત પણ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એલિશાએ કહ્યું, “જેમની સેવા હું કરું છું તે સેનાધિપતિ પ્રભુના જીવના સમ, જો હું યહૂદિયાના રાજા યહોશાફાટનું માન રાખતો ન હોત તો હું તમારી સામું જોવા નજર સરખીય નાખત નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ14 એલિશાએ કહ્યું, “હું જેમની સેવા કરું છું તે સર્વસમર્થ યહોવાના સમ, યહૂદાના રાજા યહોશાફાટ પ્રત્યે મને માંન છે, તેથી જ હું તમાંરા ભણી જોઉં છું નહિ તો મેં નજર સરખી કરી ના હોત. Viz kapitola |