૨ રાજા 3:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોશાફાટે કહ્યું, “યહોવાહનું વચન તેની પાસે છે.” તેથી ઇઝરાયલનો રાજા યહોશાફાટ તથા અદોમનો રાજા તેની પાસે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહોશાફાટે કહ્યું, “એની પાસે યહોવાનું વચન છે.” તે પરથી ઇઝરાયલનો રાજા, ને યહોશાફાટ, તથા અદોમનો રાજા એની પાસે ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 યહોશાફાટ રાજાએ કહ્યું, “તેની પાસે સાચે જ પ્રભુનો સંદેશ હોય છે.” તેથી ઇઝરાયલનો રાજા, યહૂદિયાનો રાજા અને અદોમનો રાજા એલિશા પાસે ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ12 યહૂદાના રાજાએ કહ્યું, “યહોવા તેના દ્વારા બોલે છે.” આથી ઇસ્રાએલનો રાજા, યહોશાફાટ અને અદોમનો રાજા તેની પાસે ગયા. Viz kapitola |