૨ રાજા 3:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 યહૂદિયાના રાજા યહોશાફાટના શાસનકાળના અઢારમા વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 યહૂદિયાના રાજા યહોશાફાટને અઢારમે વર્ષે આહાબનો દીકરો યહોરામ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 યહૂદિયાના રાજા યહોશાફાટના અમલના અઢારમા વર્ષમાં આહાબનો પુત્ર યોરામ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બાર વર્ષ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ1 યહૂદાના રાજા યહોશાફાટના શાસન દરમ્યાન અઢારમાં વર્ષે આહાબનો પુત્ર યહોરામ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો, અને તેણે બાર વર્ષ રાજય કર્યુ. Viz kapitola |