Online Bible

- Reklamy -




૨ રાજા 23:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાહની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બેખમીર રોટલી ખાતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાની વેદી પાસે આવતા નહિ; પણ તેઓ પોતાના ભાઈઓ સાથે બેખમીર રોટલી ખાતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 એ વેદીના યજ્ઞકારોને મંદિરની સેવામાં દાખલ કરવામાં આવ્યા નહિ, પણ તેઓ તેમના સાથી યજ્ઞકારોને મળતી યરુશાલેમમાં મંદિરમાંની પ્રભુની વેદીને લગતી ખમીર વિનાની રોટલીમાંથી ખાઈ શક્તા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી.

Viz kapitola kopírovat




૨ રાજા 23:9

Následuj nás:

Reklamy


Reklamy