૨ રાજા 23:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 યહોઆહાઝે તેના પિતૃઓએ જે કર્યું હતું તે પ્રમાણે યહોવાહની દ્રષ્ટિમાં ખોટું હતું તે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તેના પિતૃઓએ જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભંડું હતું તે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તેણે પોતાના પૂર્વજોનું અનુકરણ કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ32 યહોઆહાઝે પોતાના પિતૃઓની જેમ યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. Viz kapitola |