Online Bible

- Reklamy -




૨ રાજા 23:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 યોશિયાનાં બાકીનાં કાર્યો, જે બધું તેણે કર્યું, તેઓ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 હવે હોશિયાનાં બાકીનાં કૃત્યો તથા તેણે જે કર્યું, તે સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 યોશિયા રાજાનાં કૃત્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 યહૂદાના રાજા યોશિયાનાઁ શાસનનાં બીજા બનાવો યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક પુસ્તકમાં લખાયેલાઁ છે.

Viz kapitola kopírovat




૨ રાજા 23:28

Následuj nás:

Reklamy


Reklamy