૨ રાજા 23:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસોથી ઇઝરાયલના રાજાઓ કે યહૂદિયાના રાજાઓના દિવસોમાં પણ કયારેય આવું પાસ્ખાપર્વ ઊજવાયું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ઇઝરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી [તે અત્યાર સુધી] , ને ઇઝરાયલના રાજાઓના તથા યહૂદિયાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસ્ખાપર્વ પાળવામાં આવ્યું જ નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દેશ પર ન્યાયાધીશો અમલ ચલાવતા હતા તે સમયથી માંડીને ઇઝરાયલના કે યહૂદિયાના કોઈ રાજાએ એવા પાસ્ખાપર્વની ઉજવણી ક્યારેય કરી નહોતી. Viz kapitolaપવિત્ર બાઈબલ22 ન્યાયાધીશોના સમયથી કયારેય આવો પાસ્ખાપર્વ ઊજવાયો નહોતો, ઇસ્રાએલ કે યહૂદાના એક પણ રાજા દ્વારા પણ નહિ. Viz kapitola |